Twitter Twitter
x
Book Ticket
Fees & Timing

Robo Fight

Description :

What happens when robots of equal precision and capabilities compete with each other?


Since its introduction in the 1980s, robot combat has gone in and out of popular culture. These robots were even featured in television shows such as Robot Wars and Battlebots. Robot fights have all the appeal of a contact sport and showcase the possibilities of robotic warfare.


These robots fight, fall, and stand up on their own using a camera to facilitate computer vision. Based on the image and video processing, these robot fighters decide their next move.


But as they continue combating with each other, the underlying AI model keeps learning and gets more intelligent with every new move.


These fighters can change their respective centre of gravity, allowing them to perform maneuvers like a somersault and aerobic gestures.


The technology used in these robots is similar to the one used in self-driving cars, object recognition and other fields to automate image-dependent tasks.


Features:


● High-precision servo motors that are powerful and easy to command.


● An Intelligent controller that includes a microcontroller to control parts of the robot.


● Gyro sensor to adjust its posture while walking.


● A Bluetooth module for wireless communication.


Robo Fight

વધુ વિગત :

એકસરખી ક્ષમતા અને આવડત ધરાવતા બે રોબોટ એકબીજા સાથે સ્પર્ધા કરે ત્યારે શું થાય ?


1980માં શરુઆત થયા બાદ રોબોટના મુકાબલાઓ સમય-સમય પર ઘણા લોકપ્રિય થઈ ચૂક્યા છે. ટીવીના કાર્યક્રમો જેમ કે રોબોટ વોર્સ અને બેટ્લબોટ્સમાં પણ આ મુકાબલાઓને દર્શાવાયા છે. રોબોટના મુકાબલાઓમાં કોન્ટેક્સ સ્પોર્ટનું પણ આકર્ષણ છે અને તે ભવિષ્યના રોબોટીક યુદ્ધની સંભાવનાઓ દર્શાવે છે.


આ રોબોટ્સના કોમ્પ્યુટરના વિઝનને સુવિધાજનક બનાવવા માટે કેમેરાની મદદથી સજ્જ કરવામાં આવે છે અને ત્યારબાદ રોબોટ્સ સ્વયં લડે છે, પડે છે અને ઉભા થાય છે. ઈમેજ અને વિડીયો પ્રોસેસીંગ આધારિત આવા રોબોટ યોદ્ધા તે પછીની ચાલ નિર્ધારીત કરે છે.


પરંતુ એકબીજા સાથે યુદ્ધ કરતાં તેમાં રહેલ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનું મોડેલ સતત નવું શીખતું રહે છે અને પ્રત્યેક નવા કદમ પર વધુ સમજદાર બને છે.


આ યોદ્ધાઓ તેમના ગુરુત્વકર્ષણના સંલગ્ન કેન્દ્રને બદલી શકે છે જેથી સોમેરસોલ્ટ અને એરોબીક ગેસ્ચર્સ (હાવભાવ)જેવા દાવપેચ અજમાવી શકે છે.


આ રોબોટ્સમાં ઉપયોગમાં લેવાયેલ ટેકનોલોજી સ્વયંસંચાલિત ગાડી, પદાર્થની ઓળખ અને અન્ય ઇમેજ આધારીત કામગીરીઓના અન્ય ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતી ટેકનીક જેવી છે.


લાક્ષણિકતાઓ


હાઈ-પ્રિસિસન ધરાવતી શક્તિશાળી પરંતુ કમાન્ડ કરવામાં સરળ એવી સર્વો મોટર્સ.


એક સમજદાર કન્ટ્રોલર જેમાં રોબોટના ભાગોને અંકુશમાં રાખતું માઈક્રોકન્ટ્રોલર હોય છે.


એક સમજદાર કન્ટ્રોલર જેમાં રોબોટના ભાગોને અંકુશમાં રાખતું માઈક્રોકન્ટ્રોલર હોય છે.



વાયરલેસ કમ્યુનિકેશન માટે બ્લ્યુટુથ મોડ્યુલ.


Robo Fight

अधिक जानकारी :

क्या होगा जब एक-बराबर एक्यूरेसी और एक जैसी क्षमताओं वाले रोबोट एक दूसरे से मुकाबला करेंगे?


1980 के दशक में इसकी शुरुआत के बाद से, रोबोटों के मुकाबले समय-समय पर काफी लोकप्रिय हुए है| रोबोटवार्स और बैटलबॉट्स जैसे शोज़ में इन मुकाबलों को टेलीविज़न पर दिखाया गया है| रोबोट मुकाबलों में कांटेक्ट स्पोर्ट का आकर्षण भी है और ये भविष्य में युद्ध में रोबोट्स के प्रयोग की संभावनाओं को भी दर्शाते हैं|


ये रोबोट लड़ते हैं, गिरते हैं और खुद ब खुद खड़े भी हो जाते हैं, रोबोट में कम्प्यूटर विजन संभव बनाने के लिए कैमरे का प्रयोग किया जाता है| विज़न की मदद से, ये रोबोट लड़ाके निर्णय ले पाते हैं कि अगली चाल क्या होगी|


लेकिन जैसे – जैसे ये एक – दूसरे के साथ मुकाबला करना जारी रखते हैं, इसके अंदर छिपा एआई मॉडल आगे सीखना जारी रखता है और हर एक चाल के साथ और भी बुद्धिमान होता जाता है|


ये लड़ाके अपने गुरुत्वाकर्षण के केन्द्र को बदल सकते हैं, और इस तरह एक नट की तरह करतब दिखा सकते हैं|


जिस तरह की तकनीक का प्रयोग विजन आधारित कार्यों को ऑटोमेट करने के लिए किया जाता है जैसे सेल्फ ड्राइविंग कारों और चीजें पहचानने आदि में प्रयोग की जाने वाली तकनीक, उसी मिलती जुलती तकनीक का प्रयोग इन रोबोटों में भी किया जाता है|




फीचर्स:


● उच्च सटीकता वाले सर्वो मोटर जो शक्तिशाली होते हैं और संचालन करने में आसान होते हैं|


● एक बुद्धिमान कंट्रोलर जिसमें रोबोट के हिस्सों को नियंत्रित करने के लिए एक माइक्रोकंट्रोलर शामिल है


● चलते समय रोबोट के पोस्चर को एडजस्ट करने के लिए Gyro सेंसर


वायरलेस सम्प्रेषण के लिए एक ब्लूटूथ मोड्यूल