Twitter Twitter
x
Book Ticket
Fees & Timing

MICRO ROBOTS

Description :

MICRO ROBOTS






THE LITTLE ONES




Robots that are less than 1mm in size are known as microbots. The initial research on these robots was done in the 1970’s by the U.S. Intelligence agencies. This classified research was to analyse their possible usage in rescue assistance and electronic intercept missions.




Today, the three major areas of research in this field are power supply, flight and the use of “robot swarms”. Robot swarms are swarms of microbots that work in unison to achieve specific goals. They use signals such as the WiFi to coordinate their movements.




INSPIRED BY NATURE




Developers are making use of biomimetics to overcome the challenges they face in applying the “macro” technologies to microscopic robots. Biomimetics refers to the imitation of natural systems to solve human problems and often finds implementations in technology. For example, biological motors can be used as power sources for these tiny robots, which can not carry large batteries for power supply.




CHILD’S PLAY




The popularity of microbots as toys has grown significantly in the past years, with brands like Hexbug providing many child friendly microbots. These are fascinating machines but there are many potential applications that they can have with future developments. These robots can have a huge application in search and rescue operations. There is still tremendous research scope for such robots.


MICRO ROBOTS

વધુ વિગત :

– નાનકડા રોબોટ્સ


૧ મીમીથી પણ ઓછું કદ ધરાવતા રોબોટ્સ માઈક્રોરોબોટ્સ તરીકે ઓળખાય છે. યુ.એસ. ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા આ રોબોટ્સ ઉપર પ્રારંભિક સંશોધન ૧૯૭૦માં હાથ ધરવામાં આવેલ. આ વર્ગીકૃત સંશોધન દ્વારા બચાવ કામગીરી અને ઈલેટ્રોનિક ઈન્ટરસેપ્ટ મીશનમાં તેનો સંભવિત ઉપયોગનું વિશ્લેષણ હાથ ધરવા કરાયેલ.


આજે આ ક્ષેત્રમાં સંશોધનના ૩ મુખ્ય ક્ષેત્રો વીજ પુરવઠો, ફ્લાઈટ અને ‘રોબોટ સ્વાર્મ્સ’નો ઉપયોગ છે. રોબોટ સ્વાર્મ્સ એટલે માઈક્રોરોબોટ્સનું ટોળું જે નિશ્ચિત લક્ષ્યને હાંસલ કરવા એકસમાન કાર્ય કરે છે. આ રોબોટ તેમની હલનચલનનું સંકલન કરવા માટે WiFi જેવા સિગ્નલ્સનો ઉપયોગ કરે છે.


– ઈન્સ્પાયર્ડ બાય નેચર (કુદરતથી પ્રેરિત)


માઈક્રોસ્કોપિક રોબોટ્સમાં મેક્રો ટેકનીક લાગુ કરવામાં નડતા પડકારોને દૂર કરવા ડેવલપર્સ બાયોમિમિટીક્સનો ઉપયોગ કરે છે. બાયોમિમિટીક્સ એટલે માનવીય સમસ્યાઓને હલ કરવા માટે ઉપયોગી કુદરતી રીત અને સંભવતઃ ટેકનોલોજીમાં તેનું અમલીકરણ. દા. ત. બાયોલોજીકલ મોટર્સનો ઉપયોગ ઉર્જા પૂરવઠા માટે મોટી બેટરી ન ધરાવતા સુક્ષ્મ રોબોટ્સમાં ઉર્જા સ્ત્રોત પૂરો પાડવા થાય છે


– ચાઈલ્ડ્સ પ્લે (રમકડું)


છેલ્લા કેટલાક વર્ષોથી રમકડા તરીકે માઈક્રો રોબોટ્સ ઘણા લોકપ્રિય થયા છે, જેમાં Hexbug જેવી બ્રાન્ડ બાળકો માટેના મૈત્રીપૂર્ણ માઈક્રોરોબોટ્સ બનાવે છે. ભવિષ્યમાં વિકાસની સાથે સાથે દેખાવે આકર્ષક લાગતા આ રોબોટ્સનો અનેક સંભવિત કામગીરીઓમાં ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારના રોબોટ્સનો શોધ અને બચાવ કામગીરીઓમાં વિસ્તૃત રીતે ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારના રોબોટ્સમાં હજુ પણ ઘણા સંશોધનનો અવકાશ છે.


MICRO ROBOTS

अधिक जानकारी :

बहुत छोटे रोबोट




जो रोबोट 1 मिमी से छोटे आकार के होते हैं उन्हें माइक्रो रोबोट कहा जाता है। इस प्रकार के रोबोटों पर प्रारंभिक शोध वर्ष 1970 में यू.एस. इंटेलिजेंस एजेंसियों द्वारा किया गया था। यह गोपनीय शोध बचाव कार्यों में सहायता और इलेक्ट्रॉनिक इंटरसेप्ट मिशन में इनके प्रयोग की संभावना का पता लगाने के लिए किया गया था।




आज, इस क्षेत्र में शोधकार्य हेतु तीन प्रमुख क्षेत्र विद्युत आपूर्ति, फ्लाइट और "रोबोट स्वार्म्स" का प्रयोग हैं। रोबोट स्वार्म्स माइक्रोबोट्स के स्वार्म्स हैं जो विशिष्ट लक्ष्यों को प्राप्त करने के लिए एक साथ काम करते हैं। वे अपनी गति को समन्वित करने के लिए वाईफाई जैसे संकेतों का उपयोग करते हैं।




प्रकृति से प्रेरणा




डेवलपर माइक्रोस्कोपिक रोबोटों में "मैक्रो" तकनीक का प्रयोग करते समय सामने आने वाली चुनौतियों का समाधान निकालने के लिए बायोमिमेटिक्स का उपयोग कर रहे हैं। बायोमिमेटिक्स से तात्पर्य है मानवीय समस्याओं का समाधान करने के लिए नैसर्गिक प्रणाली को कॉपी करना और अक्सर इसका क्रियान्वयन प्रौद्योगिकी के क्षेत्र में देखा जाता है। उदाहरण के लिए, इन सूक्ष्म रोबोटों में विद्युत स्रोत के रूप में बायोलॉजिकल मोटरों का प्रयोग किया जा सकता है क्योंकि ये सूक्ष्म रोबोट विद्युत आपूर्ति के लिए बड़ी बैटरियाँ उठाने में सक्षम नहीं होते।




बच्चों के खिलौने




पिछले कुछ वर्षों में, जहां खिलौनों के तौर पर माइक्रोबोट्स को काफी लोकप्रियता मिली है, वहीं हेक्सबग जैसे ब्रांड ऐसे कई माइक्रोबोट्स ऑफर कर रहे हैं जो बच्चों के अनुकूल हैं। ये मशीनें आश्चर्यजनक हैं लेकिन भविष्य में और विकास होने के साथ-साथ इनके प्रयोग की और भी व्यापक संभावनाएं हो सकती हैं। इन रोबोटों को खोज और बचाव कार्यों में भारी मात्रा में प्रयोग हो सकता है। ऐसे रोबोटों के क्षेत्र में अभी भी काफी शोध की गुंजाइश है।