Twitter Twitter
x
Book Ticket
Fees & Timing

MEDICAL ROBOTS

Description :

MEET YOUR NEW DOCTOR




Medical robots come in different types, serving a vast range of purposes. These include Surgical robots, Rehabilitation robots, Biorobots, Telepresence robots, Pharmacy automation, Companion robots, and Disinfection robots.




MEDICINE TODAY: ROBOT ASSISTED SURGERY


The da Vinci Surgical System is one of the most ubiquitous medical robots and is the standard for Robot-Assisted Surgery today. With a remarkable improvement over conventional laparoscopy, this advanced robotic platform allows surgeons to perform complex minimally invasive surgeries with high precision and accuracy.




The da-Vinci System has been successfully used for general surgery, Gynecology, treatment of lung and prostate cancer and urological conditions.




IF THAT DOESN’T CONVINCE YOU


Robot doctors may sound too futuristic, but robot-assisted surgery through da Vinci system is commonplace today.


More than 1,700 da Vinci systems are already installed in hospitals worldwide.


Since the FDA approval in 2000, more than 3 million minimal invasive surgeries have been performed with da Vinci systems and a new one begins every 42 seconds.


Three out of four prostate cancer surgeries in the U.S. are performed using the da Vinci Surgery.


Other robots in the category include the TSolution One, Flex Robotics system, and the ARTAS.






SURGEON CONSOLE


Provides high-definition, 3D image from inside of the patient’s body.


Master controls used to translate the surgeon’s hand movements to movements of surgical instruments.






VISION SYSTEM


Equipped with high-definition 3D endoscope and an image processing unit, the vision system offers realistic images of the patient’s body. There is also a wide screen view which provides surgical assistance near the patient side for a broader visualization of the ongoing procedure.




ENDOWRIST INSTRUMENTS


The surgeon has access to a full range of Endowrist instruments during the operation. These instruments are designed with seven degrees of motion, far better than the human wrists.








Patient Side Cart


Multiple robotic arms that function according to the surgeon’s commands.


MEDICAL ROBOTS

વધુ વિગત :

ચાલો તમારા નવા ડૉક્ટરને મળીએ


મેડીકલ રોબોટ્સ જુદા જુદા પ્રકારના હોય છે જે અનેકવિધ સેવાઓ પૂરી પાડવા તૈયાર કરાયેલ છે. જેમાં શસ્ત્રક્રીયા કરતાં


સર્જીકલ રોબોટ્સ, રીહેબીલીટેશન (પુર્નવસન કરતાં) રોબોટ્સ, બાયોરોબોટ્સ, ટેલીપ્રેઝન્સ રોબોટ્સ, ફાર્મસી ઓટોમેશન, કમ્પેનિયન રોબોટ્સ અને ડીસઈન્ફેક્શન (જીવાણુનાશક) રોબોટ્સ વિગેરે સામેલ છે.


મેડીકલ રોબોટ્સ જુદા જુદા પ્રકારના હોય છે જે અનેકવિધ સેવાઓ પૂરી પાડવા તૈયાર કરાયેલ છે. જેમાં શસ્ત્રક્રીયા કરતાં સર્જીકલ રોબોટ્સ, રીહેબીલીટેશન (પુર્નવસન કરતાં) રોબોટ્સ, બાયોરોબોટ્સ, ટેલીપ્રેઝન્સ રોબોટ્સ, ફાર્મસી ઓટોમેશન, કમ્પેનિયન રોબોટ્સ અને ડીસઈન્ફેક્શન (જીવાણુનાશક) રોબોટ્સ વિગેરે સામેલ છે.Yમેડીસીન ટુડે – રોબોટ આધારીત શસ્ત્રક્રીયા


ધી દા વિન્ચી સર્જીકલ સિસ્ટમ એ સર્વવ્યાપક મેડીકલ રોબોટ્સ પૈકીની એક છે અને આજના યુગમાં રોબોટ આધારીત શસ્ત્રક્રીયા માટે તે પ્રમાણભૂત છે. પારંપરિક લેપ્રોસ્કોપી ઉપર ના એક નોંધપાત્ર સુધારા સહિતની આ અત્યાધુનિક રોબોટીક પ્લેટફોર્મથી સર્જન વધારે ચોક્સાઈપૂર્વક જટીલ અને નાનામાં નાનો વાઢકાપ કરીને શસ્ત્રક્રીયા કરી શકે છે.


સામાન્ય શસ્ત્રક્રીયા, પ્રસૂતિ, ફેફસાની સારવાર, પ્રોસ્ટેટ કેન્સરની સારવાર તથા મૂત્રાશયને લગતી સારવારમાં ધી દા વિન્ચી સર્જીકલ સિસ્ટમનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે.


જો તે તમને દ્ઢપણે ગળે ઉતરતું ના હોય તો


રોબોટ ડૉક્ટર્સનું ભવિષ્ય વધુ પડતું લાગતું હશે પણ ધી વિન્સી સિસ્ટમ થકી રોબોટ આધારીત શસ્ત્રક્રીયા આજે રોજીંદા જીવનમાં વણાઈ ગઈ છે.


સમગ્ર વિશ્વમાં આજદીન સુધી ૧૭૦૦થી વધુ દા વિન્સી સિસ્ટમો સ્થાપિત અને કાર્યરત છે.


૨૦૦૦ની સાલમાં FDAની મંજૂરી મળ્યેથી ધી દા વિન્સી સિસ્ટમ થકી ૩૦ લાખથી વધુ નાની-મોટી શસ્ત્રક્રીયાઓ હાથ ધરાઈ ચૂકી છે તથા દર ૪૨ સેકન્ડે એક નવી શસ્ત્રક્રીયા થાય છે.


અમેરિકામાં પ્રોસ્ટેટ કેન્સરની દર ચાર શસ્ત્રક્રીયામાંથી ત્રણ શસ્ત્રક્રીયા દા વિન્સી સિસ્ટમના ઉપયોગથી થાય છે. આ પ્રકારના અન્ય રોબોટમાં TSolution One, Flex Robotics સિસ્ટમ અને the ARTASનો સમાવેશ થાય છે.

MEDICAL ROBOTS

अधिक जानकारी :

अपने नए डॉक्टर से मिलें


मेडिकल रोबोट कई प्रकार के होते हैं जो बहुत से अलग- अलग प्रकार के कार्यों को पूरा करने के उद्देश्य से बनाए जाते हैं। इन रोबोटों की श्रेणी में सर्जिकल रोबोट, रिहैबिलिटेशन रोबोट, बायो रोबोट, टेली प्रजेंस रोबोट, फार्मेसी ऑटोमेशन, कम्पैनियन रोबोट और डिसइंफेक्शन रोबोट शामिल हैं।




आधुनिक चिकित्सा की दुनिया: रोबोट की सहायता से सर्जरी




दा विंची सर्जिकल सिस्टम दुनियाभर में सबसे ज्यादा उपयोग किये जाने वाले मेडिकल रोबोटों में से एक है और आज इस रोबोट की सहायता से की जाने वाली सर्जरी मानक मानी जाती है। पारंपरिक लेप्रोस्कोपी में उल्लेखनीय सुधारों के साथ, यह उन्नत रोबोटिक प्लेटफ़ॉर्म जटिल परंतु न्यूनतम इनवेसिव सर्जरी को बहुत ही शुद्धता और बारीकी के साथ पूरा करने में चिकित्सकों की मदद करता है।




दी दा विंची सिस्टम का प्रयोग सामान्य सर्जरी, प्रसूति रोग, फेंफड़ों और प्रोस्टेट कैंसर के इलाज और यूरोलॉजी से जुड़ी बीमारियों के उपचार में सफलतापूर्वक किया जा रहा है।






अगर फिर भी आपको विश्वास न हो तो




भले ही रोबोट डॉक्टर आपको सुदूर भविष्य की कोई तकनीक लगते हों, लेकिन दा विंची सिस्टम के जरिए रोबोट की सहायता से की जाने वाली सर्जरी आज के जमाने में एक आम बात है।


दुनियाभर के अस्पतालों में 1700 से अधिक दा विंची सिस्टम इंस्टॉल किए गए हैं।


वर्ष 2000 में एफ.डी.ए. का अनुमोदन मिलने के बाद से 30 लाख से भी ज्यादा न्यूनतम इनवेसिव सर्जरी दा विंची सिस्टम के जरिए की गई हैं और इस सिस्टम के जरिए हर 42 सेकंड में एक नई सर्जरी पर काम शुरू किया जाता है।


संयुक्त राष्ट्र अमेरिका में हर चार प्रोस्टेट कैंसर सर्जरी में से तीन सर्जरी दा विंची रोबोट के माध्यम से की जाती है।


इस श्रेणी के अन्य रोबोटों में टी सॉल्यूशन वन, फ्लेक्स रोबोटिक्स सिस्टम और दी आर्टाज़ (ए आर टी ए एस) शामिल हैं।




सर्जन कंसोल




रोगी के शरीर के अंदर से उच्च गुणवत्ता की 3 डी चित्र प्रदान करता है।


सर्जन के हाथ से लेकर सर्जिकल उपकरणों के उचित संचालन के लिए मास्टर नियंत्रण का उपयोग किया जाता है।




विज़न सिस्टम




इसमें एक हाई-डेफिनेशन 3डी एंडोस्कोप और एक इमेज प्रोसेसिंग यूनिट लगी होती है, विज़न सिस्टम मरीज़ के शरीर की अधिक बेहतर इमेज प्रदान करता है । इसमें एक वाइड स्क्रीन व्यू भी होता है जिसकी मदद से मरीज के पास खड़ा सर्जरी सहायक, चल रही प्रक्रिया का अधिक व्यापक दृश्य देख सकता है।








एंडोरिस्ट उपकरण




ऑपरेशन के दौरान सर्जन को एंडोरिस्ट उपकरणों की पूरी रेंज उपलब्ध कराई जाती है। ये उपकरण मनुष्य की कलाइयों से कहीं बेहतर तरीके से सात अलग कोणों पर घूम सकने की क्षमता रखते हैं।




पेशेंट साइड कार्ट


इसमें बहुत सी रोबोटिक भुजाएँ होती हैं जो सर्जन के द्वारा दिए गए निर्देश के अनुरूप काम करती हैं।