Twitter Twitter
x
Book Ticket
Fees & Timing

IDEA FORGE NETRA

Description :

The DRDO Netra can be defined as an Indian autonomous and lightweight UAV used for reconnaissance and surveillance operations. It has been developed jointly by the Research and Development Establishment (R&DE) of the Defence Research and Development Organization and a private firm based in Mumbai known as IdeaForge. 

The Netra can be defined as a lightweight UAV built using carbon fiber composites that use quadcopters to control and provide lift. Moreover, it has absolutely no moving parts besides its motors, transmissions, and rotors. Hence, it needs very low maintenance. 

The Netra also comprises a military-grade controller, communication systems, a power supply as well as a handheld operator console.

NETRA IN NUMBERS

The Netra can also be launched easily from a small clearing. It has the ability to fly a distance of more than 2.5 km when measured from its take-off point. 

The UAV’s operational altitude is 200 m. Using an on-board wireless transmitter, the Netra can also carry out surveillance single-handedly in an area of 1.5 km LOS or Line of Sight at the altitude of 300 m and for half an hour with merely a single battery charge. 

The UAV also has a CCD camera of high resolution with a zoom and pan/tilt in order to facilitate wider surveillance as well as a thermal camera for visibility during night operations.

IDEA FORGE NETRA

વધુ વિગત :

ના ‘નેત્ર’ને ભારતનું સ્વાયત્ત અને વજનમાં હળવું UAV કહી શકાય જેનો ઉપયોગ જાસૂસી અને દેખરેખ કામગીરી માટે થાય છે. તેને ડીફેન્સ રીસર્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સંશોધન અને વિકાસ વિભાગ (R&DE) અને મુંબઈ સ્થિત આઈડીયાફોર્જના સંયુક્ત ઉપક્રમે વિકસીત કરવામાં આવ્યું છે.



નેત્રને હળવા વજનના યુએવી તરીકે માની શકાય કેમ કે તેમાં ક્વાડાકોપ્ટર્સનો ઉપયોગ નિયંત્રણ માટે અને ઉંચકવા માટે કાર્બન ફાઈબર ઘટકોના ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત તેમાં તેની મોટર, ટ્રાન્સમીશન અને રોટર્સ સિવાય કોઈપણ મુવીંગ (ફરતા) પૂર્જા નથી. માટે તેને ખૂબ જ ઓછી સારસંભાળની જરુર રહે છે.

નેત્રમાં મીલીટરી ગ્રેડ કન્ટ્રોલર, સંચાર પદ્ધતિ અને ઉર્જા પુરવઠો તેમ જ હાથ વગું ઓપરેટર કૉન્સોલ પણ છે.

નેત્ર સાંખ્યિક દ્રષ્ટિએ

નેત્રને નાનામાં નાની સપાટી પરથી પણ ઉડાડી શકાય છે. તે ટેઈક-ઑફ પોઈન્ટથી માપીએ તો ૨.૫કીમી થી પણ વધારે અંતરે ઉડી શકવાની ક્ષમતા ધરાવે છે.

૨૦૦ મીટરની ઉંચાઈએ કામગીરી કરી શકે છે. ઓનબોર્ડ વાયરલેસ ટ્રાન્સમીટરનો ઉપયોગ કરીને નેત્ર લાઈન ઑફ સાઈટ (દ્રષ્ટિ વિસ્તાર)ના ૧.૫ કીમી વિસ્તારમાં ૩૦૦ મીટરની ઉંચાઈ સુધી નિરીક્ષણ-દેખરેખ કરી શકે છે અને માત્ર એક જ વખત ચાર્જ થયેલ બેટરી થકી અડધા કલાક સુધી કાર્યરત રહી શકે છે.

ઉપરાંત UAVમાં હાઈ રીઝોસ્યુનવાળા ઝુમ અને આજુબાજુ ફરી/ઘુમી શકે તેવાCCD કેમેરો હોય છે જેનાથી બહોળા વિસ્તારમાં દેખરેખ રાખી શકાય છે અને સાથે સાથે રાત્રીના સમયે જોવા માટે થર્મલ કેમેરા હોય છે.




IDEA FORGE NETRA

अधिक जानकारी :

डीआरडीओ नेत्र को एक भारतीय स्वचालित और हल्के यूएवी (अनमैन्ड एयरबोर्न व्हीकल) के रूप में परिभाषित किया जा सकता है जिसका उपयोग सैन्य परीक्षण और निगरानी के कार्यों में किया जाता है। इसे रक्षा अनुसंधान और विकास संगठन के 


अनुसंधान एवं विकास प्रतिष् (आरएंडडीई) तथा मुंबई स्थित एक निजी फर्म आइडियाफोर्ज के रूप में संयुक्त रूप से विकसित किया गया है|


नेत्र को एक हल्के यूएवी के रूप में परिभाषित किया जा सकता है, इसे कार्बन फाइबर कम्पोजिट का उपयोग करके बनाया गया है, जिसमें लिफ्ट को नियंत्रित कर और ऊपर उठाने के लिए क्वाडकॉप्टर का उपयोग किया जाता है। इतना ही नहीं, इसमें मोटर, ट्रांसमिशन और रोटर के अतिरिक्त कोई भी पुर्जा हिलने वाला नहीं होता है। नेत्र में एक मिलिट्री ग्रेड कंट्रोलर, कम्युनिकेशन सिस्टम और ऊर्जा आपूर्ति के साथ-साथ एक हाथ से उठाया जा सकने वाला ऑपरेटर कंसोल भी शामिल होता है।


नेत्र से जुड़े आंकड़े 


नेत्र एक छोटी संकरी जगह से भी उड़ान भर सकता है। यदि इसके टेक-ऑफ पॉइंट से मापा जाए तो इसमें 2.5 किमी से अधिक दूरी तक उड़ने की क्षमता है। इस यूएवी की परिचालन ऊंचाई 200 मीटर है। इस पर लगे वायरलेस ट्रांसमीटर का प्रयोग करके, नेत्र अकेले ही केवल एक बैटरी चार्ज से आधे घंटे तक 300 मीटर की ऊंचाई से 1.5 किमी एलओएस या लाइन ऑफ साइट क्षेत्र पर निगरानी रख सकता है। 


यूएवी में व्यापक क्षेत्र की निगरानी की जा सके और साथ ही रात्रि में संचालन के दौरान विजिबिलिटी के लिए एक थर्मल कैमरे की सुविधा और साथ ही ज़ूम, पैन/टिल्ट के साथ हाई रेजोल्यूशन का सीसीडी कैमरा भी है।