Description :
AGRICULTURE ROBOT AUTONOMOUS FARMING: A STEP TOWARDS SUSTAINABILITY Robotics is redefining the agriculture industry and is enabling farmers to efficiently meet the growing demands of global food shortage and labour. Robots, specifically in the form of drones offer an unparalleled advantage to farmers in terms of better production, crop monitoring and overall farming efficiency. Unlike ordinary drones, these sophisticated Unmanned Aerial Vehicles (UAVs) are fitted with high-resolution cameras and enhanced sensors that map the ground and provide accurate soil data to farmers in real-time. To maintain optimum altitude and flight control, agricultural drones also sport flight controllers along with a responsive propulsion system. A FARMER’S BEST FRIEND Agriculture drones like the DJI Matrice 100 are one of the easiest to operate, making use of DJI’s patented technology to maintain flight with minimal control. It comes with the flight controller, propulsion system, GPS, DJI Lightbridge, a dedicated remote controller, and a rechargeable battery. Other examples include the Vinobot and Vinoculer, LSU's AgBot, Casmobot slope mower, HortiBot. ASSISTING THE WORLD’S LARGEST INDUSTRY From crop monitoring to planting, livestock management, crop spraying, irrigation mapping, and more, agricultural drones have a promising future in the agricultural industry.
વધુ વિગત :
સ્વાયત્ત ખેતી – એક કદમ ટકાઉપણા તરફ કૃષિ ઉદ્યોગને રોબોટીક્સએ નવા સ્વરુપમાં વ્યાખ્યાયિત કર્યું છે તથા વિશ્વમાં અનાજની અછત અને મજૂરોની માંગને અસરકારક રીતે પહોંચી વળવા ખેડૂતોને સક્ષમ કરી રહ્યું છે. રોબોટ્સ, ખાસ કરીને ડ્રોનના સ્વરુપમાં વધુ ઉત્પાદન, પાકની દેખરેખ અને સર્વાંગી કૃષિ કાર્યક્ષમતાના સંદર્ભમાં ખેડૂતોને અપ્રતિમ લાભ આપે છે. સામાન્ય ડ્રોન કરતાં અલગ, આ અત્યાધુનિક માનવરહિત એરીયલ વ્હીકલ્સમાં હાઈ રીઝોલ્યુશનના કેમેરા અને ઉત્કૃષ્ટ સેન્સર્સ બેસાડેલા છે જે જમીનનો નકશો તૈયાર કરી ખેડૂતને સમયાંતરે માટીનો સચોટ ડેટા પૂરો પાડે છે. યોગ્ય ઉંચાઈ અને ફ્લાઈટ નિયંત્રણ જાળવવા માટે આ કૃષિ ડ્રોન્સ રીસ્પોન્સીવ પ્રપલ્ઝન સિસ્ટમ સહિત ફ્લાઈટ કન્ટ્રોલર્સને પણ સુસજ્જ કરે છે. –ખેડૂતનો શ્રેષ્ઠ મિત્ર 100 જેવા કૃષિ ડ્રોન્સ વાપરવામાં તદ્દન સરળ છે, DJIની પેટન્ટ કરેલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા પ્રયત્ને ફ્લાઈટને નિયંત્રીત કરી શકાય છે. તેમાં ફ્લાઈટ કન્ટ્રોલર, પ્રપલઝન સિસ્ટમ, જીપીએસ, DJIlightbridge, ડેડીકેટેડ રીમોટ કન્ટ્રોલર અને રીચાર્જેબલ બેટરી બેસાડેલ હોય છે. –વિશ્વના સૌથી વિશાળ ઉદ્યોગને સહાયરુપ પાકની દેખરેખથી લઈને વાવણી, પશુધનનું વ્યવસ્થાપન , પાક પર છંટકાવ, સિંચાઈનું મેપીંગ અને ઘણી બધી અન્ય પ્રવૃત્તિઓ કરતાં કૃષિ ડ્રોન્સ કૃષિ જગતમાં સોનેરી ભવિષ્ય ધરાવે છે.
अधिक जानकारी :
स्वायत्त कृषि: संधारणीयता की ओर एक कदम कृषि उद्योग को रोबोटिक्स एक नई परिभाषा दे रहा है और विश्व में खाद्यान्न और श्रम की कमी के चलते इनकी बढ़ती मांग को पूरा करने में किसानों को सक्षम बना रहा है। विशेष रूप से ड्रोन के रूप डिज़ाइन किए गए रोबोट, बेहतर उत्पादन, फसल की निगरानी और समग्र कृषि कुशलता के क्षेत्र में किसानों को अतुलनीय लाभ प्रदान करते हैं। साधारण ड्रोन से बिल्कुल अलग, इस परिष्कृत मानवरहित एरियल व्हीकल (यु ए वी) में हाई-रेज़ोल्यूशन वाले कैमरे और उन्नत सेंसर लगे होते हैं जो जमीन का खाका तैयार करते हैं और किसान को उसी समय मिट्टी के सटीक आंकड़े उपलब्ध कराते हैं। इच्छित ऊंचाई और फ्लाइट नियंत्रण बनाए रखने के लिए, कृषि ड्रोन में रेस्पॉन्सिव प्रोपल्शन सिस्टम के साथ फ्लाइट नियंत्रक भी लगे होते हैं। किसानों का सबसे अच्छा मित्र डी जे आई मैट्रिक १०० चलाने में सबसे आसान ड्रोनों में से एक है, डी जी आई की पेटेंट की हुई प्रौद्योगिकी का प्रयोग करके यह न्यूनतम नियंत्रण के साथ उड़ान को साधे रखता है। इसमें एक फ्लाइट नियंत्रक, प्रोपल्शन सिस्टम, जी पी एस, डी जी आई लाइट ब्रिज, एक डेडिकेटेड रिमोट कंट्रोलर, और एक रिचार्जेबल बैटरी होती है। विश्व के सबसे बड़े उद्योग में सहायक फसल की निगरानी से लेकर बुआई, पालतू पशुओं का प्रबंधन, फसल पर छिड़काव, सिंचाई संबंधी मैपिंग और कई अन्य कार्यों तक, कृषि ड्रोन कृषि उद्योग को एक बेहतरीन भविष्य दे सकते हैं।