Description :
The InMoov is an open-source, 3D printable humanoid invented by Gaël Langevin. Nao is a programmable humanoid by Aldebaran Robotics, now called SoftBank Robotics. Nao has become a standard robot for education and research in humanoid robots. Researchers are particularly interested in the open and fully programmable platform that it offers. The first attempts at dancing Nao's were to showcase it's agile and rhythmic movements, thanks to the 25 degrees of freedom. The dance has since become popular within robotics enthusiasts. It also functions well as an attendant or receptionist, where it uses its microphones and speakers along with speech recognition to interact. It has two 2D cameras and seven touch sensors. DID YOU KNOW? The motion corresponding to the songs is stored as separate files in an SD card. These act as inputs to the Arduino controller based on which the notes are executed by the respective robots. The synchronized dance moves are achieved by syncing each and every motor in a universal time frame along with feedbacks of the position of each and every motor to maintain the syncing feature.
વધુ વિગત :
રોબોટ જુદા જુદા પ્રકારના કામોમાં પણ ઉપયોગી થાય છે, પણ મનોરંજનના ક્ષેત્રમાં તેનો ઉપયોગ અનોખો ગણી શકાય. કોઈ વિશિષ્ટ કામગીરી કરવાના બદલે આ રોબોટ મનુષ્ય જેવા હાવભાવ, રંગરુપ અને હલનચલનની નકલ કરીને લોકોનું મનોરંજન કરે છે. સમગ્ર વિશ્વમાં બે લોકપ્રિય રોબોટ દ્વારા પ્રદર્શીત અનોખા રોબોટ ડાન્સના શૉ ને જુઓ – ઈનમુવ અને નાઓ. ઈનમુવ એક ઓપનસોર્સ થ્રીડી પ્રિન્ટ લાયક હ્યુમનૉઈડ છે જેની શોધ ગેયલ લેંગ્વિને કરી હતી. તેનો ઉપયોગ સામાન્ય રીતે પ્રોટોટાઈપ બનાવવામાં થાય છે. સૉફ્ટબેન્ક રોબોટીક્સ (પૂર્વે અલ્ડેબેરેન રોબોટીક્સ) દ્વારા તૈયાર કરાયેલ નાઓ એક પ્રોગ્રામેબલ હ્યુમનૉઈડ છે.હ્યુમોનૉઈડ રોબોટ્સમાં શિક્ષણ અને સંશોધન માટે નાઓ હવે સ્ટાન્ડર્ડ રોબોટ તરીકે ઉપયોગી છે. સંશોધકો ઑપન અને સંપૂર્ણ પ્રોગ્રામેબલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં રસ ધરાવે છે. પ્રથમ પ્રયત્નને નાઓનું ડાન્સીંગ રોબોટ તૈયાર કરવાનો હેતુ તેના ઝડપી અને તાલબદ્ધ હલનચલન દર્શાવવાનો હતો જે ૨૫ ડીગ્રી ઓફ ફ્રીડમથી ગતિ કરી શકે છે. ત્યારથી રોબોટીક્સ પ્રત્યે ઉત્સાહિત લોકોમાં તે ડાન્સ માટે લોકપ્રિય બની ગયો છે. તે એક એટેડન્ટ કે રીસેપ્શનીસ્ટ તરીકે પણ કામ કરે છે જેમાં તે તેના માઈક્રોફોન્સ, સ્પીકર્સ સાથે-સાથે અવાજ ઓળખવાના સૉફ્ટવેરનો ઉપયોગ કરે છે. તેમાં બે 2D કેમેરા અને ૭ ટચ સેન્સર્સ છે. ગીતના શબ્દો અનુરુપ હલનચલનની ગતિને SD કાર્ડમાં અલગથી સંગ્રહિત કરવામાં આવે છે. આવી ક્રિયાઓ Arduino controllerમાં ઈનપુટ તરીકે કામ કરે છે અને તેના આધારે સંલગ્ન રોબોટ્સ દ્વારા નોટ્સનો અમલ કરવામાં આવે છે. syncing વિશિષ્ટતાને જાળવી રાખવા માટે દરેકે દરેક મોટરની પોઝીશનની પ્રતિક્રીયાઓની સાથે યુનિવર્સલ ટાઈમ ફ્રેમમાં syncing કરીને આ સીંક્રોનાઈઝ્ડ (synchronized)ડાન્સ ગતિ પ્રાપ્ત કરાય છે. રોબોટ નાટ્ય મંડપો, રોબોટીક્સ ક્ષેત્રમાં આપણી અત્યાર સુધીની પ્રગતિને સમર્પિત છે અને તે બતાવે છે કે કેવી રીતે બુદ્ધિશાળી યંત્રો આપણા રોજીંદા જીવનનો ભાગ બની રહ્યા છે.
अधिक जानकारी :
रोबोट विविध प्रकार के कामों में उपयोगी होते हैं, लेकिन मनोरंजन के क्षेत्र में उनके प्रयोग विशेष रूप से अनूठे हैं| कोई विशिष्ट कार्य करने की बजाए, ये रोबोट मनुष्य जैसे हावभाव – रंगरूप और गति की नक़ल उतार कर मनुष्यों का मनोरंजन करते हैं| दुनिया भर में दो लोकप्रिय रोबोट्स द्वारा दिखाए गए अनूठे रोबोट डांस शो को देखें – इनमूव और नाओ इनमूव एक ओपन-सोर्स, 3डी प्रिंट योग्य ह्यूमनॉइड है जिसका आविष्कार गेल लान्गेविन ने किया था| इसका प्रयोग आम तौर पर प्रोटोटाइप बनाने में किया जाता है| ओर्केस्ट्रा के भाग के रूप में, इस रोबोट में ड्रम के लिए सर्वो मोटर, पियानो वादक के हाथों के मूवमेंट के लिए लीनियर रेल्स और प्रत्येक उंगली के लिए एक मोटर समर्पित होती है| क्या आप जानते हो? डांस का प्रदर्शन नाओ द्वारा किया गया है| सॉफ्टबैंक रोबोटिक्स द्वारा विकसित किया गया यह एक प्रोग्रामेबल ह्यूमनॉइड है| यह रोबोट 25 डिग्री तक मुक्त गति कर सकता है, और इसमें माइक्रोफोन, स्पीकर, दो 2डी कैमरे और सात टच सेंसरों के साथ-साथ स्पीच रिकग्निशन की सुविधा भी मौजूद है| रोबोट नाट्य मंडप, रोबोटिक्स के क्षेत्र में हमारी अब तक की प्रगति को समर्पित है और यह दर्शाता है कि किस तरह बुद्धिमान मशीनें हमारे रोज़मर्रा के जीवन का हिस्सा बनती जा रही है|