Twitter Twitter
x
Book Ticket
Fees & Timing

Indian Zone

Sahyadria denison

NAME : Denison Barb Miss Kerala & Redline Tarpodo Barb

NAME OF THE SPECIE: Denison Barb Miss Kerala & Redline Tarpodo Barb

LOCATION : Freshwater fish, Originally from parts of western India. It’s been collected from the rivers Chaliar, Chalakkudipuzha and Kallada, the wildlife sanctuaries of Aralam and Periyar and in Kallada, Mundakayam and Travancore. Most of the ones seen in the trade today originate from the Khozikhode province of Kerala.

HABITAT: It lives in fast flowing highly-oxygenated rivers and loves to swim against the flow in tanks with high flow from powerheads.

WEIGHT: UPTO 15CM. 0.008 KG.

DIET: Not Details

FOOD: Omnivorous. They should be fed a varied diet of flakes, small pellets and live foods such as daphnia and brine shrimp. Blood worms and brown worms can also be fed as a treat.

FOOD & DIET: Not Details

FACT: One of the most popular ornamental fish species in international trade. The most distinctive feature of this freshwater fish, however, is the black stripe that runs along the length of the body, as well as the striking red stripe that stretches from the snout to the middle of the body

Etroplus canarensis

NAME : Canara Pearlspot

NAME OF THE SPECIE: Canara Pearlspot

LOCATION : Appears locally endemic to southern Karnataka state, southwestern India where it’s known only from the Kumaradhara-Netravati river system.

HABITAT: Freshwater streams, tributaries and estuaries .The substrate was mainly composed of small rocks and leaf litter with some tree roots projecting into the water along one margin.

WEIGHT: UPTO 11.5CM. 0.02 KG.

DIET: Not Details

FOOD: Shy feeders that browse on aufwuchs on rocks and bogwood, and on morsels of food that have dropped to the bottom. Mine accept brineshrimp, Daphnia and bloodworm. They have recently started to accept flakes. As such they are unlikely to do well next to boisterous feeders.

FOOD & DIET: Not Details

FACT: These very shy, peaceful cichlids are initially tricky to feed.They have a nuclear family with protracted brood care lasting several months. The offspring feed on secretions from the flanks of the parents, rather like juvenile Discus.

Etroplus suratensis

NAME : Green chromide, Pearl Spot

NAME OF THE SPECIE: Green chromide, Pearl Spot

LOCATION : Found in Sri Lanka, India

HABITAT: freshwater streams, tributaries and estuaries

WEIGHT: UPTO 40CM. 0.15 KG.

DIET: Not Details

FOOD: Omnivorous. Flake, green flake, and slow-sinking pellets/granules can be given, but frozen foods such as Spirulina-enriched brine shrimp, mosquito larvae, Mysis shrimp, krill, prawns. etc are preferred. It is important that these fish are provided with a good amount of vegetable matter such as blanched spinach, kale, Romaine lettuce, dried seaweeds etc.

FOOD & DIET: Not Details

FACT: A remarkable features of this family, is the development of the front part of the AIR bladder and corresponding changes to the posterior of the neurocranium(back part of the skull that houses the brain) to create a direct connection between the gas bladder and inner ear . This feature is not seen in any other Cichlid families. This allows fish of this genus to have remarkable hearing power.

Sahyadria denison

વૈજ્ઞાનિક નામ : Sahyadria denison

જાતિનું નામ: Denison Barb Miss Kerala & Redline Tarpodo Barb

સ્થાન: વિગતો નથી

લંબાઈ અને વજન: વિગતો નથી

ખોરાક (વૈકલ્પિક) આહાર : વૈવિધ્યપૂણૅ આહાર જેમ કે સુકા ટુકડા, નરમ પડવાળો ખોરક અને ડેફનિયા જેવા ક્ર્સ્ટેશિયન્સ (ઘણા પગો વાળા જીવો નો સમૂહ) અને સમુદ્રી ઝીંગા જેવો જીવંત ખોરક ખાય છે.

વિશેષતા: આંતરરાષ્ટ્રીય વેપાર માટે ડેનીસન બાર્બ સૌથી લોક્પ્રીય સુશોભન માછલીની પ્રજાતિ છે. તે તેના વિશિષ્ટ કાળા પટ્ટા માટે પ્રખ્યાત છે, જે નાક થી શરીર સુધી રહેલ લાલ પટ્ટાની સાથે સાથે સમગ્ર લંબાઇ સુધી આગળ વધે છે.

Etroplus canarensis

વૈજ્ઞાનિક નામ : Etroplus canarensis

જાતિનું નામ: Canara Pearlspot

સ્થાન: વિગતો નથી

લંબાઈ અને વજન: વિગતો નથી

ખોરાક (વૈકલ્પિક) આહાર : તેઓ ખડકો અને બોગવુડના (તળિયામાં કોહવાતા લાકડાના ટુકડા પર ઉગેલી વનસ્પતિ) ઑફવુચસ (જળચર વાતાવરણમાં ખડકો જેવી સખ્ત વસ્તુઓ પર વળગીને રહેતા નાના જીવો અને છોડ) ને ખાય છે. તેમજ સમુદ્રી ઝીંગા, લોહીના કૃમિ અને ડેફનીયા જેવા ક્ર્સ્ટેશિયન્સ (પાણીમાં રહેતા અને મજબૂત કવચ ધરાવતા પ્રાણીઓનો સમૂહ) ને પણ ખાવાનુ પસંદ કરે છે.

વિશેષતા: કેનારા પર્લર્સ્પોટ,શરમાળ, શાંતિપ્રિય સિકલીડ હોવાથી તેમને ખવડાવવું મુશ્કેલ હોય છે.તેઓ એકલ પરિવારમાં રહે છે અને ઘણા મહિનાઓ સુધી પોતાના બચ્ચાંઓની સાર સંભાળ સુરક્ષિત રીતે કરે છે. તેમના સંતાનો પોતાના માતાપિતાના શરીર ના પાર્શ્વ ભાગ થી થતા સ્ત્રાવથી પોતાનું પોષણ પ્રાપ્ત કરે છે.

Etroplus suratensis

વૈજ્ઞાનિક નામ : Etroplus suratensis

જાતિનું નામ: Green chromide, Pearl Spot

સ્થાન: વિગતો નથી

લંબાઈ અને વજન: વિગતો નથી

ખોરાક (વૈકલ્પિક) આહાર : થીજેલો ખોરાક જેમકે સ્પાયરુલિના (શેવાળ)થી સમૃધ્ધ ઝીંગા, મચ્છરના લાર્વા(પોરા) , માઇસીસ ઝીંગા અને ક્ર્સ્ટેશિયન્સ (પાણીમાં રહેતા અને મજબૂત કવચ ધરાવતા પ્રાણીઓનો સમૂહ) તેમનો મુખ્ય આહાર છે પરંતુ તેમને લીલો અને નરમ પડવાળો ખોરાક તેમજ ધીરે-ધીરે ડુબતા ટુકડાઓ પણ ખવડાવી શકાય છે.

વિશેષતા: આ પ્રજાતિની નોંધપાત્ર લાક્ષણિકતાઓમાં તેની હવાની કોથળીના આગળના ભાગનો થયેલો વિકાસ છે અને ગેસ બ્લેડર અને આંતરિક કાન વચ્ચે સીધું જોડાણ બનાવવા નૂરોક્રેનિયમ (ખોપડીની પાછળનો ભાગ જેમાં મગજ હોય છે) ના પાછળના ભાગને અનુરૂપ થયેલ ફેરફારો છે. જે આ પ્રજાતિની માછલીને અદભુત શ્રવણ શક્તિ આપે છે

Sahyadria denison

वैज्ञानिक नाम : Sahyadria denison

जाति का नाम : Denison Barb Miss Kerala & Redline Tarpodo Barb

जगह: कोई विवरण नहीं

लंबाई और वजन: कोई विवरण नहीं

खाना: कोई विवरण नहीं

भोजन (वैकल्पिक) आहार: पपड़ियों और छोटे टुकड़ों वाला कई तरह का सजीव भोजन जैसे कि डेफनिया और समुद्री झींगा खाती है।

विशेषता: अंतरराष्ट्रीय व्यापार के लिहाज से देखें तो डेनिसन बार्ब सजावटी मछलियों की सबसे लोकप्रिय प्रजातियों में से एक है। यह अपनी विशिष्ट काली धारी के लिए प्रसिद्ध है, जो थूथन से शरीर तक मौजूद लाल धारी के साथ-साथ पूरी लंबाई में चलती है।

Etroplus canarensis

वैज्ञानिक नाम : Etroplus canarensis

जाति का नाम : Canara Pearlspot

जगह: कोई विवरण नहीं

लंबाई और वजन: कोई विवरण नहीं

खाना: कोई विवरण नहीं

भोजन (वैकल्पिक) आहार: ये चट्टानों और बॉग-वुड की सतह पर उग आई वनस्पतियाँ खाती हैं। इसके अलावा समुद्री झींगे, डेफनिया और कीड़े भी खा लेती हैं।

विशेषता: शर्मीली होने के कारण इन शांतिप्रिय नन्ही मछलियों कनारा पर्लस्पॉट को खिलाना थोडा कठिन होता हैं। वे विभक्त परिवारों में रहती हैं और ये कई महीनों तक अपने बच्चों की देखभाल सुरक्षित तरीके से करती हैं। इनकी संतान अपने माता-पिता के शरीर के पार्श्व भाग से निकलने वाले एक स्राव से अपना पोषण प्राप्त करते हैं।

Etroplus suratensis

वैज्ञानिक नाम : Etroplus suratensis

जाति का नाम : Green chromide, Pearl Spot

जगह: कोई विवरण नहीं

लंबाई और वजन: कोई विवरण नहीं

खाना: कोई विवरण नहीं

भोजन (वैकल्पिक) आहार: स्प्रिनुलिया से समृद्ध समुद्री झींगे जैसे जमाए गए खाद्य पदार्थ, मच्छरों के लार्वा, मायसिस झींगे और क्रिल इसके लिए बेहतर है। लेकिन इन्हें पपड़ियाँ, हरी पपड़ियाँ और धीरे-धीरे डूबने वाले टुकड़े भी खिलाए जा सकते हैं।

विशेषता: इस परिवार की एक महत्वपूर्ण विशेषता इसकी वायु की थैली के सामने वाले भाग का विकास और न्यूरोक्रेनियम (कपाल का पिछला भाग जिसमें मस्तिष्क मौजूद होता है) में होने वाले इससे संबंधित परिवर्तन होते हैं, जो इसके गैस ब्लैडर तथा आंतरिक कान जो इस वंश की मछलियों को उल्लेखनीय श्रवण क्षमता प्रदान करते हैं, के बीच सीधा संबंध बना देते हैं।