Twitter Twitter
x
Book Ticket
Fees & Timing

Precision & Industrial Robot

Description :

Precision & Industrial Robot



A HARDWORKING MACHINE




Precision and industrial robots are used in a variety of industrial processes ranging from packaging to manufacturing. Precision robots are made to work within very tight tolerances. They use sensors to ensure that they are always on track.




Industrial robots are commonly seen in heavy mechanical applications where they work alongside humans or work independently. Industrial robots are tailor-made for the function at hand. They are used in welding, painting and even heavy lifting. Hence each robot is distinct in its own regards.




UNDER THE HOOD


Precision and industrial robots use actuators and motors to expand their degrees of motion based on what they are required to do.




MEET THE WORKFORCE


The IRB 1200 is one of the smallest and fastest of these robots, and comes with a few different industry specific variants. They can typically carry a payload of 5-7Kgs.




The most commonly used types of industrial robots, based on the configuration of the axis, are cartesian, SCARA, cylindrical, delta, polar and vertically articulated. However, there are several other types available as well.




There are nearly 1.64 million industrial robots in operation today across many different industries.




Tech Specs


Reach: 0.7 m


Payload: 7 kg


Armload: 0.3 kg


Protection: Standard robot (IP40) or IP67, Foundry Plus 2 based on IP67, Food Grade Lubricant and Clean Room (ISO class 3) based on IP67


Controllers: IRC5 compact/IRC5 single cabinet


Integrated signal and power supply: 10 Signals on wrist


Integrated ethernet: One 100/10 Base-TX ethernet port


Precision & Industrial Robot

વધુ વિગત :

–એક મહેનતુ મશીન


પ્રિસિસન એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ રોબોટ્સનો પેકેજીંગ થી લઈને ઉત્પાદન સુધીની અનેકવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉપયોગ થાય છે. પ્રિસિસન રોબોટ્સ સખ્ત તણાવવાળી પરિસ્થિતિમાં કામ કરે તે રીતે તૈયાર કરાય છે. તેઓ નિર્ધારીત ટ્રેક પર કામ કરે છે તેની પૂર્તતા માટે તેમાં સેન્સર્સ બેસાડેલ હોય છે.


ઈન્ડસ્ટ્રીયલ રોબોટ્સ કામદારોની સાથે અથવા તો સ્વતંત્ર રીતે કામ કરી શકે તેવી ભારે મીકેનીકલ કામગીરીઓ કરતાં જોવા મળે છે. ઈન્ડસ્ટ્રીયલ રોબોટ્સ જે-તે હાથ વડે કરવામાં આવતી કામગીરી માટે તૈયાર કરાય છે. તેનો ઉપયોગ વેલ્ડીંગ, રંગકામ અને સંભવતઃ ભારે વજન ઉઠાવવા માટે કરાય છે. આમ દરેક રોબોટ વિશિષ્ટ કામગીરી સંભાળે છે.


-અન્ડર ધી હુડ


પ્રિસિસન એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રોબોટ્સમાં તેમના કામની ગતિને વિસ્તારવા માટે ગતિપ્રેરક યંત્ર અને મોટર્સનો ઉપયોગ કરવામાં આવે છે.


-મીટ ધ વર્ક ફોર્સ


આ પ્રકારના રોબોટ્સમાં IRB ૧૨૦૦ સૌથી નાનો અને ઝડપી રોબોટ છે, જે જુદા જુદા ઉદ્યોગના વિશિષ્ટ પ્રકારો સહિત આવે છે. તે સામાન્ય રીતે ૫-૭ કીલોનું વજન લઈ જઈ શકે છે.


ધરીની રચના આધારે ઔદ્યોગિક રોબોટ્સમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા રોબોટ્સમાં કાર્ટેઝીયન, SCARA, cylindrical (નળાકાર), ડેલ્ટા, ધ્રુવીય અને લંબવત રીતે જોડવામાં આવેલા રોબોટ્સ હોય છે. જો કે આ ઉપરાંત અન્ય પ્રકારના પણ હોય છે.


આજના સમયમાં વિવિધ ઉદ્યોગોની કામગીરીમાં આશરે ૧.૬૪ મીલીયન જેટલા ઈન્ડસ્ટ્રીયલ રોબોટ્સ કાર્યરત છે.


સંકલિત સિગ્નલ અને ઉર્જા પુરવઠો : કાંડા પર 10 સિગ્નલ્સ

Precision & Industrial Robot

अधिक जानकारी :

एक मेहनती मशीन




पैकेजिंग से लेकर विनिर्माण तक अनेक प्रकार की औद्योगिक प्रक्रियाओं में प्रिसिशन और औद्योगिक रोबोट उपयोग में लाए जाते हैं। प्रिसिशन रोबोट्स को इस तरह से काम करने के लिए बनाया गया है कि वह गुणवत्ता से कोई समझौता न करे। इनमें ऐसे सेंसरों का प्रयोग होता है जो सुनिश्चित करते हैं कि ये रोबोट हमेशा सही ट्रैक पर बने रहें।




औद्योगिक रोबोटों का प्रयोग आमतौर पर भारी यांत्रिक उपकरणों में होता है जहां वे इंसानों के साथ मिलकर या फिर अकेले काम करते हैं। औद्योगिक रोबोट हाथ से किये जाने वाले कामों के लिए खास तौर से बनाए जाते हैं। वे वेल्डिंग, पेंटिंग और यहां तक कि भारी सामान उठाने में उपयोग में लाए जाते हैं। इसलिए प्रत्येक रोबोट अपने आप में खास होता है।




पृष्ठभूमि में कार्यप्रणाली




प्रिसिशन और औद्योगिक रोबोट्स में एक्चुएटर और मोटरों का प्रयोग किया जाता है, जिसकी मदद से उन्हें उनके कार्यों के अनुरूप घुमाव दिया जाता है।




कार्यदल से मिलें




आई आर बी 1200 इन रोबोटों में सबसे छोटे और सबसे तेज रोबोटों में से एक है, और इसके कुछ अलग-अलग इंडस्ट्री विशेष से संबंधित प्रकार हैं। ये सामान्य रूप से 5 से 7 किलो का पे लोड उठा सकते हैं।




अक्ष के गठन के आधार पर, सबसे ज्यादा प्रयोग किए जाने वाले औद्योगिक रोबोट कार्टेशियन, एस सी ए आर ए, सिलैंडरिकल, डेल्टा, पालकर और वर्टिकली अर्टिकुलटेड आदि हैं। लेकिन, कई अन्य प्रकार के औद्योगिक रोबोट भी उपलब्ध हैं।




आज विभिन्न उद्योगों में तकरीबन 1.64 मिलियन औद्योगिक रोबोट काम कर रहे हैं।