Twitter Twitter
x
Book Ticket
Fees & Timing

Indian Zone

Sperata seenghala

NAME : Giant river-catfish

NAME OF THE SPECIE: Giant river-catfish

LOCATION : This species is widely distributed in Bangladesh

HABITAT: India

WEIGHT: Found in rivers, canals, beels, ditches, inundated fields and other freshwater areas.

DIET: Not Details

FOOD: UPTO 150CM. 20 KG.

FOOD & DIET: Not Details

FACT: Readily feeds on live foods, smaller fishes, shrimps, and prepared food such as pallet.

Sperata aor

NAME : Long-whiskered catfish

NAME OF THE SPECIE: Long-whiskered catfish

LOCATION : Bangladesh

HABITAT: India

WEIGHT: Nepal

DIET: Not Details

FOOD: freshawater specie, aor is a demersal and potamodromous species which inhabits rivers, ponds, lakes, channels and reservoirs.

FOOD & DIET: Not Details

FACT: UPTO 180CM. 10 KG.

Silonia silondia

NAME : Silond catfish

NAME OF THE SPECIE: Silond catfish

LOCATION : Found in-Asia: Pakistan, India, Bangladesh, Nepal and probably Myanmar.

HABITAT: Freshwater

WEIGHT: Found in freshwater and brackish estuaries and rivers.

DIET: Not Details

FOOD: Not Details

FOOD & DIET: Not Details

FACT: Feeds on other fish and rotten organic matters.

Bagarius yarrelli

NAME : Goonch, Giant Devil Catfish

NAME OF THE SPECIE: Goonch, Giant Devil Catfish

LOCATION : It is found in South Asia.

HABITAT: it is found in large rivers, including rivers with fast current, but never in small streams.

WEIGHT: UPTO 200CM. 25 KG.

DIET: Not Details

FOOD: Feed primarily on prawns but will take small fishes and aquatic insects

FOOD & DIET: Not Details

FACT: Not a highly esteemed food fish, because its fibrous flesh spoils rapidly and can cause illness

Sperata seenghala

વૈજ્ઞાનિક નામ : Sperata seenghala

જાતિનું નામ: Giant river-catfish

સ્થાન: વિગતો નથી

લંબાઈ અને વજન: વિગતો નથી

ખોરાક (વૈકલ્પિક) આહાર : નાની માછલીઓ, ઝીંગા, અન્ય જીવંત અને નાના ટુકડાઓ વાળો ખોરાક ખાય છે.

વિશેષતા: લાબું, સુગઠિત શરીર અને પહોળા નાક સાથે જાયન્ટ રીવર કેટ ફિશમાં રેસાઓ હોય છે. જે તેમના નિતંબ અને ગુદા પંખો સુધીના ભાગોમાં પાછળ સુધી વિસ્તરે છે. તેઓ તેના એડિપોઝ ડોર્સલફીન (પૃષ્ટ પીઠ પંખ) પર સ્પષ્ટ અને ઊંડા નિશાનનો ભપકો પણ કરે છે.

Sperata aor

વૈજ્ઞાનિક નામ : Sperata aor

જાતિનું નામ: Long-whiskered catfish

સ્થાન: વિગતો નથી

લંબાઈ અને વજન: વિગતો નથી

ખોરાક (વૈકલ્પિક) આહાર : શિકારી હોય છે, વયસ્ક માછલીઓ નાની માછલીઓ અને કીડાઓને ખાય છે.

વિશેષતા: માનવ વપરાશ માટે લોન્ગ વ્હીસ્કર્ડ કૅટફિશ (લાંબી મૂછો ધરાવતી કૅટફિશ)ની વ્યવસાયિક રીતે માછીમારી કરવામાં આવે છે. તે ચોમાસાની શરૂઆત પહેલા ગંગા નદીમાં પ્રજનન કરે છે.

Silonia silondia

વૈજ્ઞાનિક નામ : Silonia silondia

જાતિનું નામ: Silond catfish

સ્થાન: વિગતો નથી

લંબાઈ અને વજન: વિગતો નથી

ખોરાક (વૈકલ્પિક) આહાર : અન્ય માછલીઓ અને સડેલા જૈવિક પદાર્થો ખાય છે. આ માછલી પકડવા ના શોખીનો ની પ્રિય માછલી છે.

વિશેષતા: તામિલનાડુના મેટ્ટૂર ક્ષેત્રના સ્ટેનલી જળાશયમાં આ માછલીનું વ્યાપારિક મહત્વ ઘણું છે.

Bagarius yarrelli

વૈજ્ઞાનિક નામ : Bagarius yarrelli

જાતિનું નામ: Goonch, Giant Devil Catfish

સ્થાન: વિગતો નથી

લંબાઈ અને વજન: વિગતો નથી

ખોરાક (વૈકલ્પિક) આહાર : મુખ્યત્વે પ્રોન (ઝીંગા) ખાય છે. પરંતુ નાની માછલીઓ અને જળચર પ્રાણીઓ પણ ખાય છે.

વિશેષતા: જાયન્ટ ડેવિલ કૅટફિશ (વિશાળકાય રાક્ષસી કૅટફિશ) ની ગણતરી અનુકુળ ખાદ્ય માછલી તરીકે કરવામાં આવતી નથી, કારણકે તેના રેસાવાળા માંસને લીધે તે ઝડપથી બગડે છે અને બીમારીનું કારણ બની શકે છે.

Sperata seenghala

वैज्ञानिक नाम : Sperata seenghala

जाति का नाम : Giant river-catfish

जगह: कोई विवरण नहीं

लंबाई और वजन: कोई विवरण नहीं

खाना: कोई विवरण नहीं

भोजन (वैकल्पिक) आहार: छोटी मछलियाँ, झींगे और अन्य खाद्य पदार्थ एवं टुकड़े खाती है।

विशेषता: लंबे-गठीले शरीर और बड़े थूथन वाली विशालकाय नदी-कैटफ़िश के पास उनकी श्रेणी और पिछले पंखों तक फैले स्पर्शक होते हैं। वे चरबीदार पृष्ठ पंखों पर एक गहरा और स्पष्ट निशान भी दिखाते हैं।

Sperata aor

वैज्ञानिक नाम : Sperata aor

जाति का नाम : Long-whiskered catfish

जगह: कोई विवरण नहीं

लंबाई और वजन: कोई विवरण नहीं

खाना: कोई विवरण नहीं

भोजन (वैकल्पिक) आहार: इनमें शिकारी वयस्क मछलियाँ छोटी मछलियों और कीड़ों को अपना आहार बनाती हैं।

विशेषता: मनुष्य के उपभोग के लिए लोंग व्हीस्कर्ड कैटफिश (लंबी मूँछों वाली कैटफिश) का बड़े पैमाने पर शिकार होता है। मानसून आने के ठीक पहले ही वे गंगा में प्रजनन करती है।

Silonia silondia

वैज्ञानिक नाम : Silonia silondia

जाति का नाम : Silond catfish

जगह: कोई विवरण नहीं

लंबाई और वजन: कोई विवरण नहीं

खाना: कोई विवरण नहीं

भोजन (वैकल्पिक) आहार: दूसरी मछलियाँ और सड़े हुए जैविक पदार्थ खाती है।

विशेषता: यह मछली पकडने के शोकीनों की प्रिय मछली है। तमिलनाडु के मेट्टूर बाँध वाले स्टैनली जलाशय क्षेत्र में इस मछली का बड़ा व्यापारिक महत्व है।

Bagarius yarrelli

वैज्ञानिक नाम : Bagarius yarrelli

जाति का नाम : Goonch, Giant Devil Catfish

जगह: कोई विवरण नहीं

लंबाई और वजन: कोई विवरण नहीं

खाना: कोई विवरण नहीं

भोजन (वैकल्पिक) आहार: मुख्य रूप से झींगे लेकिन छोटी मछलियाँ और अन्य जलीय जंतु भी खा लेती है।

विशेषता: विशालकाय राक्षसी कैटफिश की गिनती पसंदीदा खाद्य मछलियों में नहीं की जाती। कारण, इनका अति रेशेदार मांस बहुत तेजी से खराब होता है और बीमारियाँ भी पैदा कर सकता है।