
NAME : Siamese Fighter
NAME OF THE SPECIE: Siamese Fighter
LOCATION : This species is found in southeast Asia from the Lower Mekong Basin: Malayan peninsula, Thailand, Cambodia, and Vietnam.
HABITAT: It occurs from the Mae Khlong to Chao Phraya basins, waters of the eastern slope of the Cardamom mountains, and from the Isthmus of Kra. Its natural range is Thailand
WEIGHT: UPTO 7 cm UPTO 0.05 kg
DIET: Not Details
FOOD: Although the Siamese Fighting Fish are omnivores that will eat some green algae in nature, their diet is primarily carnivorous. In the wild they feed mostly on zooplankton, insect larvae, crustaceans, and aquatic insects.
FOOD & DIET: Mainly feed on zooplankton, insect larvae and aquatic insects but occasionally eat algae and other greens.
FACT: Siamese Fighting Fish or Betta splendens is a fish of unparalleled beauty and are greatly appreciated for their gorgeous appearance, interesting behaviors, and simple space requirements leading to it being dubbed "the Jewel of the Orient",
વૈજ્ઞાનિક નામ : Betta splendens
જાતિનું નામ: Siamese Fighter
સ્થાન: વિગતો નથી
લંબાઈ અને વજન: વિગતો નથી
ખોરાક (વૈકલ્પિક) આહાર : મુખ્ય રૂપે તેઓ ઝુપ્લેંક્ટોન જેવા સૂક્ષ્મ સમુદ્રી જીવો, કીટકોના લાર્વા(પોરા) , પાણીના કીડા ખાય છે. ક્યારેક તે શેવાળ અને અન્ય વનસ્પતિઓ પણ ખાઈ લે છે.
વિશેષતા: • "ફાઇટીંગ ફીશ" નામ એ હકીકત પરથી આવ્યું છે કે નર મોટાભાગે એકબીજા સાથે ત્યાં લડતા હોય છે જયાં સુધી એક અથવા બંને મરી ન જાય છે. જો તેમાંથી એક હવા માટે સપાટી પર જશે તો તે સંઘર્ષને થોભાવશે, અને બીજો આ હંગામી લાચારી દરમિયાન તેના હરીફનો લાભ નહીં લે. • જો કોઇ ત્રીજો નર હોય તો, તે અન્ય બે નર ની વચ્ચે લડાઈ માં જોડાવાને બદલે વિજેતા સામે લડવા માટે તેના વારાની રાહ જોશે. • માળા ના નિર્માણ દરમિયાન અને પછી, નર ખૂબ જ આક્રમક હોય છે અને તે કોઈપણ વસ્તુને જે દૂરથી માછલી જેવી દેખાતી હોય, તેને એક હરીફ તરીકે જુએ છે. આ ખાસ કરીને સાચું છે જો તે સમાન દેખાતી માછલી (માદા પણ) હોય અથવા રંગીન માછલી હોય. આ કારણોસર ફક્ત એક જ નર ટાંકી દીઠ રાખવામાં આવે છે અને તેના સાથીઓ નું ચયન કાળજીપૂર્વક કરવું જોઈએ.
वैज्ञानिक नाम : Betta splendens
जाति का नाम : Siamese Fighter
जगह: कोई विवरण नहीं
लंबाई और वजन: कोई विवरण नहीं
खाना: कोई विवरण नहीं
भोजन (वैकल्पिक) आहार: मुख्य रूप से यह प्राणिप्लवक, कीटों के लार्वा और जलीय कीड़े खाती है। कभी कभी शैवाल और अन्य वनस्पतियाँ भी खा लेती है।
विशेषता: • फाइटिंग फिश" नाम इस तथ्य से आता है कि नर अक्सर एक-दूसरे से तब तक लड़ते रहेंगे जब तक कि दोनों में से कोई एक या दोनों मर न जाएं। यदि उनमें से एक हवा के लिए सतह पर जाता है तो वे संघर्ष को रोक देंगे, और दूसरा इस अस्थायी असहायता के दौरान अपने प्रतिद्वंद्वी का फायदा नहीं उठाएगा। • यदि कोई तीसरा नर है, तो वह अन्य दो के बीच लडाई में शामिल होने के बजाय विजेता से लड़ने के लिए अपनी बारी का इंतजार करेगा। • घोंसले के निर्माण के दौरान और बाद में, नर बेहद आक्रमक होता है और वह किसी भी चीज को, जो दूर से मछली जैसा भी दिखता हो, एक प्रतिद्वंद्वी के रूप में देखता है। यह विशेष रूप से सच है अगर वह समान दिखने वाली मछली (यहां तक कि एक मादा), या एक रंगीन मछली हो। इस कारण से ही, केवल एक नर को ही प्रति टैंक में रखा जाता है और इसके साथियों का चयन सावधानी से करना चाहिए ।